@all
છોકરીઓની સોપીંગમાં કાઇ લેવાનુ ના હોય :
.
.
.
.
.
.
.
.
.
.
.
.
બસ,
આ જુઓ,
ઓલુ જુઓ,
અરે આ સુછે ??,
Waow ઓલુ સુ છે ??,
આની શું prize ??,
આનુ શુ ભાવ છે ??
૨ કલાક દુકાન માં રખડીને પછી ઉધરસ ખાઇને ડાઇરેક દુકાનની બાર....,
અને પાછી ઘરે આવીને Facebook પર Status
અપડેટ કરસે ,
"Shopping At Mall, Enjoying A
Lot".....:P:D:);)8-).
હવે તંબુરો ઇન્જોય અલ્યા ભાઇ હે...!!!